વાલિયાની વટારીયા પાસે આવેલ ગણેશ સુગર ફેક્ટરીનો ગત વર્ષની સરખામણીમાં 1149 શેરડીનો ભાવ ઓછો જાહેર થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે
ગતરોજ દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીમાં શેરડીનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શેરડીનો ભાવ કડાકો જોવા મળ્યો હતો ભરૂચ અને...
