રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને કોલેજ નાં ડો. હિતેશ ગાંધી ધ્વરા પરિચાત્મક વ્યાખ્યા આપવામાં આવી
રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ના સ્થાપક અને રાજપીપળા ના રત્ન એવા રત્નસિંહજી મહિડા સાહેબની...
