ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું
ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે આવેલ કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થી ઓને આગામી મકરસંક્રાંતિ ના તહેવાર ને અનુલક્ષી પતંગ દોરી સહીત ની વસ્તુઓ નું વિતરણ...