:::-બનાવ અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના વેજલ પૂર ગામડિયા વાડ વિસ્તાર માં રહેતા ચદ્રકાંત નટવર ભાઈ મિસ્ત્રી ઉ.વ.૨૨ નાઓ ગત રોજ મોટરસાયકલ ઉપર જઇ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે ગળા ના ભાગે પતંગ નો દોરો આવી જતા ચદ્રકાંત ને ગળા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા
પતંગ ના દોરા થી ગળા ના ભાગે ગંભીર ઇજા પામનાર ચદ્રકાંત મિસ્ત્રી ને વધુ સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો…..ત્યારે ઉતરાણ ના દિવસો પૂર્વે ઘટના પ્રકાસ માં આવતા અન્ય વાહન ચાલકો માટે પણ આ પ્રકાર ની ઘટના અટકાવવા માટે સાવચેતી રૂપી સંદેશો આપી રહી છે..