બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”
ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને નવીન બેંકિંગ સોલ્યુશન્સ અને ગ્રાહક-કેન્દ્રિતતાનો પર્યાય બની ચૂકેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) તેના બ્રાન્ડ કેમ્પેઇન બદલાવ...
