સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલથી કાઢવું પડ્યું
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં ચાલી રહેલા રેઢિયાળ કારભારને પગલે દર્દીઓની સાથે હવે અહીંના કર્મચારીઓને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો...
