મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન
વડોદરાઃ આગામી 9 નવેમ્બરથી આઇસીસી વિમેન્સ ક્રિકેટ ટી-20 વર્લ્ડકપ રમાનાર છે. જેમાં વડોદરા મહિલા ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડક રાધા યાદવનો સમાવેશ થયો છે. રાધા એક...
