ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર સ્ટેટ રમવા માટે ભરૂચ ની બે મહિલા ક્રિકેટર ની પસંદગી થતા ક્રિકેટ ક્ષેત્રે ફરી એક વાર બંને ખેલાડીઓએ ભરૂચ નું નામ રોશન કર્યું છે..
સ્પોર્ટ ક્ષેત્રે ફરી એક વાર ભરૂચ જિલ્લાનું નામ ગુંજવા જઇ રહ્યું છે …અવાર નવાર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્થળે ભરૂચ જિલ્લાના ખેલાડીઓ ક્રિકેટ ની દુનિયા...
