રાષ્ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્માનિત કરાયા : યુવા મતદારોનું સન્માન થયું
રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે તા.૨૫ મી જાન્યુઆરી. પ્રતિવર્ષ તા.૨૫ મી જાન્યુઆરી દેશ સમસ્તમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર –...
