Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાંડુરંગ શાસ્ત્રીજી ના જન્મદિનની ચાંદોદના માંડવા ખાતે ભવ્ય ઉજવણી.

Share

૧૯ મી ઓકટોબર ના દિવસે સમગ્ર વિશ્વમાં પૂજ્ય દાદા ના જન્મ દિનની ઉજવણી “મનુષ્ય ગૌરવ દિન” તરીકે કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ચાંદોદના નવા માંડવા ખાતે દાદાના ૧૦૦માં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી.જે પ્રસંગે ડભોઈ તાલુકાના ૪૦ ગામોના સ્વાધ્યાયીઓ દ્વારા માંડવા ખાતે એકત્રિત થઈ ઉજવણી કરવામાં આવી જેમાં નાની બાળા અને બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી અને સ્વાધ્યાય પરિવારે એક સાથે મીણબત્તી પ્રગટાવી મનુષ્યો ગૌરવ દિનની ઉજવણી કરી.

Advertisement

Share

Related posts

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગોધરા સિવીલમાં સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!