Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કરાલી પોલીસે મો.સાઇકલ ઉપર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

Share

કરાલી પોલીસે રંગલી ચોકડી ઉપરથી મો.સાઇકલમાં ચોર ખાનું બનાવી લઈ જવાતો રૂપિયા ૧૧,૬૩૨ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આર.પી.ચોધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરાલી નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે રંગલી ચોકડી વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન મો.સાઈકલની નીચે ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરી લઈ જવાતો ગેર કાયદેસરનો પ્રોહિ મુદ્દામાલ કરાલી પોલીસ ટીમ દ્વારા ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી દારૂની બોટલ નંગ ૬૪ કિંમત રૂપિયા ૧૧૬૩૨ તેમજ ગાડી કિંમત રૂપિયા ૨૦૦૦૦ આમ કુલ રૂપિયા ૩૧૬૩૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ અટલબિહારી વાજપેયી કોલેજના વિદ્યાર્થીઓ બોક્સિંગમાં ઝળક્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!