દિનેશભાઇ અડવાણી

આજરોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થયું છે.શીલા દીક્ષિત.લાંબા સમયથી બીમાર હાલતમાં હતા.તેમની દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.૮૧ વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું છે.શીલા દીક્ષિત વર્તમાનમાં દિલ્હી કોંગ્રેસના પ્રમુખ હતા.

LEAVE A REPLY