Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ કુરેશી સમાજ તરફથી મુખ્યમંત્રી રાહત કોષમાં ફાળો અપાયો.

Share

ડભોઈ કુરેશી સમાજ દ્વારા કોરોના વાઇરસના કહેરમાં મુખ્યમંત્રી રાહત કોષમાં ₹ ૧૧૦૦૦ નો ચેક ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાને આપવામાં આવેલ આ પ્રસંગે મામલતદાર જે.એન પટેલ તેમજ કુરેશી સમાજના પ્રમુખ હાજી મુસ્તાક ચાંદોદવાલા, હાજી ગની કુરેશી, હાજી ઇસ્માઇલ, વડોદરા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલ,સોનલ બેન સોલંકી, અશ્વિન પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં કોરોના અને લોકડાઉનની ગંભીર અસર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!