Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ દિવસની ઉજવણી કરાઈ.

Share

ભરુચ તાલુકાનાં પાલેજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સી.એમ.ટી.સી સેન્ટર દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી તેમજ ચિત્ર પૂરણ ડાન્સ તેમજ ગેમો રમાડી હતી.
દેશભરમાં ૧૪ નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિવસને બાળ દિવસ તરીકે ઉજવાય છે. જેના પગલે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ બાળ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ બાળકી દ્વારા કેક કાપી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના બાળકોને ફ્રુટ પણ વહેંચવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : ઉમરપાડાના વાડી ખાતે નિર્માણાધિન ધો.૬ થી ૧૨ સૈનિક શાળાનું નિરીક્ષણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.

ProudOfGujarat

અમદાવાદ : ચાંદખેડામાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટો રમતી યુવતી ઝડપાઈ

ProudOfGujarat

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!