Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

Share

ડભોઇમાં પ્રયાગપૂરા તેમજ બોરિયાદ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા(સોટ્ટા) ના હસ્તે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. બંને ગામોના અગ્રણીઓ સરપંચ સહિત મહામંત્રી હિતેશભાઈ પટેલ,ર્ડો બી.જે. બ્રહ્મભટ્ટ,વી.જે.શાહ,વકીલ અશ્વિનભાઈ પટેલ,ભાવેશ પટેલ(નળા),બીરેન પટેલ,દિનશા પટેલ,વિનુભાઈ પંડ્યા,કલ્પનાબેન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વશિષ્ઠ ભટ્ટ : ડભોઇ

Advertisement

Share

Related posts

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, 24 ઓગસ્ટના પિતા-પુત્ર બંનેને રજૂ કરશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસી ગયા હતા.

ProudOfGujarat

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!