Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સારી ગામે ભારે વરસાદને પગલે ડીપ નાળુ તૂટતા ધાનપુર છારી ગામ નો સંપર્ક તૂટીયો.

Share

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સારી ગામે ભારે વરસાદને પગલે ડીપ નાળુ તૂટતા ધાનપુર છારી ગામ નો સંપર્ક તૂટીયો રાજય આખા મા શરુ થયેલ બીજા રાઉન્ડ ની મેધરાજા ની ધમાકે દાર એન્ટ્રી ના પગલે મળેલ વિગત મુજબ થોડા સમય અગાઉ બનાવામાં આવેલ છારી ગામ નુ ડીપ નાળુ ગઇ કાલથી શરુ થયેલ ભારે વરસાદ ના પગલે આજરોજ તૂટી પડેલ જેના પગલે હાલ મા વાહનવ્યવહાર સેવા સહિત ની સેવાઓ ઠપ્પ થવાં પામી છે જ્યારે જીલ્લા ના ઉમેરીયા ડેમ પણ 0.4 ની સપાટી થી ઓવર ફ્લો થતા હાલ માં છ જેટલા ગામડા ઓ ને એલટઁ કરવામાં આવેલ છે જયારે મામલતદાર સાથે ટીમ દ્વારા સ્થળ મુલાકાત માટે રવાના જયારે દેવગઢબારીયા ની પાનમ નદી મા મેઘરાજા ની ધુવાદાર બેટીંગ ના પગલે નવા પાણી આવતા બે જેટલી ટ્રક પાણી મા ફસાવા પામી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરપાલિકા અને શ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી DAY NULM યોજના અંતર્ગત હેર સ્ટાઇલ કોર્સના પ્રમાણપત્રનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝાડેશ્વર તવરા વચ્ચે બનતાં ચારમાર્ગીય રોડના પુરાણમાં રેતીની ચારણનો કચરો નખાતો હોવાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!