Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના મેરી આવાજ સુનો ના બેતાબ બાદશાહ એવા વલીભાઈ નું દુઃખદ અવસાન….

Share

દાહોદ જિલ્લાના મેરી આવાજ સુનો ના બેતાબ બાદશાહ એવા વલીભાઈ નું દુઃખદ અવસાન….

દાહોદ જિલ્લાના મેરી આવાજ સુનો ના બેતાબ બાદશાહ એવા વલીભાઈ નું દુઃખદ અવસાન થતાં આખા જિલ્લામાં શોકની લાગણી ફેલાય જિલ્લામાં જાહેરાત હોય કે પછી કોઈ પ્રસંગ હોય ત્યારે દાહોદ જિલ્લાના આવાજ ના રત્ન એવા વલીભાઈ તમામ કોમના વ્યક્તિઓ યાદ કરતા હોય છે આજરોજ તેમનું દુઃખદ અવસાન થતાં આખા જિલ્લામાં શોકની લાગણી ફેલાવા પામી હતી ત્યારે પી ઓ જી ઇનપુટ ગ્રુપ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે..
Advertisement

Share

Related posts

અમદાવાદ : તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીનાં પગાર ન ચૂકવાતા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!