Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

Share

એક તરફ કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, બિન જરૂરી કામ અર્થે નીકળતા લોકો સામે પોલીસ લાલા આંખ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સબજેલના કેદીઓએ બે બેરેકનાં તાળા તોડ્યા બાદ જેલની દીવાલ કુદી થયા ફરાર થયા હોવાની માહિતી મળી રહી છે,આ કેદીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી હતી, ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેકવાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે જે બાબત પણ ઘટના બાદ ચર્ચાસ્પદ બની છે.

Advertisement

Share

Related posts

સાત મઈ ભાજપા ગઈ,રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ચૈતર વસાવા નો હાથ પકડી જીતાડવા પ્રજાને અપીલ કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ચકચારી દૂધધારા ડેરીમાં સોમવારે પ્રમુખની વરણી થશે

ProudOfGujarat

ડાંગ બ્રેકીંગ:ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની વધુ એક સિધ્ધિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!