Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

Share

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા અને કોવિડ-19 ની મહામારી વચ્ચે રહીને સામાજિક નૈતિક ફરજ નિભાવી પ્રસંશનીય કામગીરી કરનાર ડેડીયાપાડા PSI એચ.વી.તડવીનું ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમન તરફથી કોરોના વોરિયર્સ શક્તિ એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કોવિડ-19 સમયગાળા દરમિયાન ઉત્સુક કામગીરી કરનાર મહિલા અધિકારી અને મહિલા કર્મચારીને મહિલા શક્તિ એવોર્ડથી કાલોલ નગરપાલિકા ટાઉનહૉલ ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલો રામગઢ અને રાજપીપળાને જોડતો હમણાં જ નવો બનાવેલો પુલ વચ્ચેથી બેસી પડયો !

ProudOfGujarat

ભરૂચ : ગૌવંશની હેરાફેરી તથા કતલનાં આરોપીને ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!