Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં ખેડૂતોને 6 કલાક જ વિજળી અપાતા સાગબારા કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું.

Share

ડેડીયાપાડામાં આજરોજ સાગબારા કોગ્રેસ સમિતિ દ્વારા સરકાર દ્વારા ખેડુતોને આઠ કલાક વીજળી આપવાના બદલે છ કલાક વિજળી આપવામાં આવે છે જેના કારણે ખેડુતોને નુકશાન વેઠવાનો સમય આવ્યો એના વિરોધમા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં સાગબારા કોગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ વસાવા, પૂવૅ પ્રમુખ મેહુલભાઈ, વિરોધ પક્ષના નેતા અવિનાશભાઈ વસાવા, બહાદુરભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ ઈદિશ, પ્રભાકરભાઈ વલવી, પરેશભાઈ વસાવા, જયોતિષભાઈ, રામાભાઈ લકડે, દુષ્યંતભાઈ વસાવા, ભીમસિગભાઈ વસાવા, શરદભાઈ વસાવા, પૃથ્વીરાજ વલવી આગેવાનો હાજર રહ્યા હતા.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

બોડેલીમાં મંદબુદ્ધિની બાળાઓએ પણ ગૌરીવ્રતની ઉજવણી કરી.વાત્સ્લય સંસ્થા દ્વારા ગૌરીવ્રત નિમિતે મેંહદી હરીફાઈ યોજાય…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વાણિજ્ય પ્રવૃત્તિ કરનાર લોકોને 10 જુલાઈ સુઘી વેક્સીનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ધારોલી વિભાગમાં નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!