Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના નાની સિંગલોટી અને ચોકીમાલી વચ્ચેનો બ્રિજ ભારે વરસાદ માં ધોવાયો

Share

રાત્રીના સમયે ભારે વરસાદના કારણે એકાએક નદીના મોટા વહેણ ના કારણે ગામો સંપર્ક વિહોણા થયા,

ચોકીમાલી ગામમાં આશરે 1500 ની જનસંખ્યા માં 300 થી 400 જેટલા ઘરો આવેલા છે. અંતરિયાળ વિસ્તારમાં આવતું આ ગામ જે આજે વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે,ત્યારે ચારે તરફ જાણે વરસાદી માહોલ થી એક તરફ તો વાતાવરણ માં કુદરતના સાનીધ્યમાં લીલોતરી છવાઈ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ તો પાક ની નુકશાની,તેમજ રોડ,રસ્તા, બ્રિજની અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Advertisement

તાહિર મેમણ, ડેડીયાપાડા


Share

Related posts

ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાશે, આગામી 12 અને 13 ડિસેમ્બરે વરસાદની આગાહી : ઠંડીનો ચમકારો પણ વધશે.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ : કીશનાડ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૮ ઇસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!