Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

Share

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ગોધરા, રાજુ સોલંકી
ભારત સરકાર ના ફ્રુટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FCI માં ગુજરાત રાજ્ય સરકારના અન્ન નાગરીક અને પુરવઠા શાખામાં બીજી વખત તેમની સારી કામગીરી બદલ સભ્ય શકીલભાઈ તિજોરીવાળા તરીકે નિમણુંક કરવામાં આવી છે.ફ્રુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FCI માં એક વર્ષ ના કાર્યકર દરમિયાન
વિવિધ સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો સફળ થયા, ભામૈયા ના FCI ના કૂવામાં પાણી ઓછું આવતા તાત્કાલીક પાણીનો બોર નાખવા મંજુર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગોડાઉનમાં આગ લાગી હોય તો તેને પોહચી વળવા માટે પાઈપ લાઈન ની માંગ કરી હતી. આ ઉપરાંત ગોધરા ભૂરાવાવ પાસે આવેલા ગોડાઉનમાં RCC રોડ મંજુર કર્યા હતા જેની હાલ માં કામગીરી ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માંથી ટ્રાફિક ને અડચણ રૂપ લારીઓ ઉપર પોલીસે સપાટો બોલાવી કાર્યવાહી કરતા રસ્તા વચ્ચે ઉભા રહેતા લારી ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો…..

ProudOfGujarat

અંકલેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠનાં ઉપલક્ષ્યમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

કયા મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક જરી જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!