Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની બેઠક મળી

Share


ગોધરા

ભારતીય જનતા યુવા મોરચા, પંચમહાલ જિલ્લા દ્વારા આજરોજ યુવા મોરચા નાં આગામી સમય માં યોજાનાર વિવિધ કાર્યક્રમો ને અનુલક્ષી ને બેઠક યોજાયી.બેઠક માં ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ,તથા જિલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ તથા ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા યુવા ભાજપ ના પ્રભારી પરાગભાઈ બારોટ,પંચમહાલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી દીપેશભાઈ ઠાકોર,મહામંત્રીશ્રીઓ ધવલભાઈ દેસાઈ,રવિંદ્રભાઈ ઠાકોર,તથા યુવા મોરચાના વિવિધ મંડલોના હોદ્દેદારો ઉપસ્થિતી માં યોજાયી.સવિશેષ માં કાલોલ તાલુકા યુવા મોરચા પ્રમુખ માંથી નવનિયુક્ત જિલ્લા પંચાયત-પંચમહાલના અધ્યક્ષ શ્રી રાજપાલસિંહ જાદવ નું યુવા મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા અને દેડીયાપાડામાં કોરોનાનાં કેસો વધતા સાંસદ મનસુખ વસાવાએ બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!