Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ ફંડમાં એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

Share

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારને ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે સહાયરૂપ થવા ગોધરાના ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સભ્યો દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ ફંડ માટે એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો અને કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે ખેડૂતો અને પ્રજાજનોને મુશ્કેલી પડે તો એપીએમસી ગોધરા પોતાના યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર આપવા તૈયાર છે અને જ્યારે પણ મદદની જરૂર પડે તો એપીએમસી ગોધરા તત્પર રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અપના કામ બનતા ભાડ મૈં જાય જનતા….ભરૂચ નગરપાલિકામાં લાલિયાવાડી, બપોર બાદ મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ઉઠી બૂમ.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!