Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુણાવાડા ખાતે ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડનો કાર્યક્રમ યોજાયો.

Share

મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે ભારતની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર ના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.

જેમાં મુખ્ય મહેમાન તરીકે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લાના કલેક્ટર ડો.મનીષ કુમાર સાહેબ હોમગાડૅ કમાન્ડર ભૂમિરાજસિહ સોલંકી તથા શિવદાયાલજી શમૉ અને.વાય.કે ના રિટાયૅડૅ ડારેક્ટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી દોડ પ્રારંભ કર્યો જેમાં 120 થી વધારે વિદ્યાર્થી એક સાથે દોડ લગાવી હતી તથા આઇ.વી ડામોર એન.સી.સી કોચ તથા રવિભાઈ ધોબી મહીસાગર ફીઝીક્લ એકીડમ સહકાર પણ મળ્યો હતો જેમાં વિઠ્ઠલ ચારમોલે જિલ્લા ઓફીસર નેહરુ યુવા કેન્દ્ર સહ અનિતા વર્મા બેન અને કાર્યક્રમના આયોજન કર્યું હતું. જેમાં વોલન્ટિયર તરીકે હિમાંશુ ભાઈ ત્રિવેદી, કિરણ ચોધરી, સુથાર પરેશ, ઊવૅશીબેન કાર્યકમ આયોજન મદદરૂપ કાયૅ કરી કાર્યક્રમ સફળતાપૂર્વક આ આયોજન કર્યું હતું. સર્વે મહેમાન, ભાઈબહેનોનો જિલ્લાના યુવા અઘિકારી આભાર વ્યક્ત કર્યો હતો.

મહીસાગર રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એ ડિવિઝન પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

ProudOfGujarat

માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ સહીત છ ને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા અને પોલીસ મથકનો હવાલો પી.એસ.આઈ.એ.બી. મોરીને આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!