Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.

Share

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી કક્ષાની શૌર્યગીત-લોકગીત સ્પર્ધા યોજાય હતી. જેમાં પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની મીરઝા આફરીને યુનિવર્સિટી કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કૉલેજનું નામ રોશન કર્યુ છે.

આ સ્પર્ધામાં કોલેજના પ્રતિનિધિ તરીકે ગુજરાતીના અધ્યાપક પ્રતિકભાઈ શ્રીમાળીએ વિદ્યાર્થિનીને જરૂરી પ્રેક્ટિસ કરાવી હતી જેના પરિણામ સ્વરૂપે સ્પર્ધામાં મળેલી સફળતા માટે સમગ્ર કોલેજ પરિવાર વતી વિદ્યાર્થીની અને સ્પર્ધાના પ્રતિનિધિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનાં તબીબ આરીફ મીથવાનીની ડિગ્રી નકલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

ProudOfGujarat

બિરલા કોપર કંપનીમાં કામદારનું 20 ફૂટ કરતાં વધુ ઊચાઇ થી પટકાતાં મોત , કંપની અને કોન્ટ્રાકટરો ની બેદરકારી હોવાનું જણાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!