Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી

Share

ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લામાં આજે ભાઇબહેનના પ્રેમના પ્રતિકસમા એવા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામા આવી હતી.વહેલી સવારથી જ શુભ મુર્હુતમા બહેનોએ ભાઇઓને રાખડી બાંધી હતી,અને ભાઈઓએ પોતાની મનગમતી કિમતી ભેટ આપી હતી,સવારે પણ મીઠાઇઓ અને રાખડીની દૂકાનો પર ભારે ભીડ દેખાતી હતી,બસ સ્ટેશન પર પણ ભારે ચહલ પહલ જોવા મળતી હતી.મંદીરોમા પણ દર્શનાથીઓની ભીડ જોવા મળતી હતી.


Share

Related posts

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છે બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છે…

ProudOfGujarat

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર-ભરૂચ જિલ્લાનું ૬૬.૨૪% પરિણામ….

ProudOfGujarat

અમદાવાદ-વટવા પોલીસે જુગાર રમતી 7 મહિલા સહિત 9 જુગારીઓની કરી ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!