Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા-વડોદરા હાઇવે પર આવેલી ખાનગી કંપની પર ગ્રામજનોનો હલ્લાબોલ જાણો કેમ?

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ પોપટપુરા અને નાદરખા ગામની વચ્ચે આવેલ કુશા કેમીકલ પ્રા. લી કંપની ઉપર આસપાસ ના ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસ તંત્ર ને થતાં ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોના લોકટોળા ઓને કાબુમાં લીધા હતા.

Advertisement

ગોધરા વડોદરા હાઇવે ઉપર આવેલ પોપટપુરા અને નાદરખા ગામની વચ્ચે આવેલ કુશા કેમીકલ પ્રા. લી કંપની ઉપર આસપાસ ના ગ્રામજનો દ્વારા કાકરીચાળોકરવામા આવ્યો હતો આ ઘટના અંગે ગ્રામજનો આક્ષેપ લગાવામા આવ્યો હતો.આ કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેમીકલ યુક્ત ગંદકી ફેલાવે છે જેના કારણે અમારા નાના નાના બાળકો ઓને રોગનો ભોગ બન્યા છે.બનાવની જાણ પોલીસ તંત્રને થતાં ઘટના સ્થળે દોડી આવી લોકટોળા ઉપર કાબુ મેળવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું ખુલ્યું ખાતું: મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો પ્રથમ મેડલ

ProudOfGujarat

અંક્લેશ્વરમાં ઠેકઠેકાણે વેચાતી ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગ્સ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આખરે મેહુલિયો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!