Proud of Gujarat
FeaturedGujaratINDIA

અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી.

Share

સ્વર્ગસ્થ અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે તાજેતરમાં જ દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ફૈઝલ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ સાથે મુલાકાત કરી ખાસ તો ગુજરાતના અને ભરૂચના કિસાનો અને રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધુમાં તેમણે ભરૂચમાં રોજગારી તેમજ હાઇવે પર ટ્રાફિકજામ સહિતના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી અને હાલમાં લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ વાત મૂકવા માટે અનુરોધ કર્યો હતો કે આ પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે હવે કોંગ્રેસ આગળ આવે એ જરૂરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં MGVCL નાં જોખમી વીજ વાયરોનું સમારકામ કયારે ? સ્થાનિકો કરી રહ્યા છે સવાલ.!

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનાં આયોજન સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.

ProudOfGujarat

રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!