Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

Share

ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે તમામ તલાટીઓને સરપંચ, તલાટી,સભ્યો અને ગ્રામનાં પ્રતિષ્ઠ નાગરિકોનું એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવે અને કોરોના વાઈરસ અંગે સત્ય માહીતી આપવામાં આવે, સાથે જ દેશ ઉપર આવેલી આ આપતીને પહોંચી વળવા વહીવટી તંત્ર તરફથી જે આદેશો આપવામાં આવે એનો અમલ કરવામાં આવે,રાજ્યભરનાં ૧૧,૩૦૦ જેટલાં તલાટીઓ આ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા કટીબધ્ધ છે,સાથે જ દરેક ગામમાં કોઈ અન્ય વ્યક્તિ આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા હાકલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાહેર જનતાને સાતમું સંબોધન…

ProudOfGujarat

ભરૂચ : રાજયોમાં ATM કાર્ડ ક્લોનીંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી લાખો રૂપિયાનો ઉપાડ કરતી આંતરરાજય ગેંગ ઝડપાઈ જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!