Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે પહલ હોસ્પિટલ સુરત દ્વારા ડૉ. પૂર્વી પટેલે તેમના પતિ જીતેન્દ્રભાઈના જન્મદિવસ અને ડૉ.લક્ષ્મણભાઈ પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કર્યુ હતું. આ ભગીરથ કાર્ય બદલ શાળાના શિક્ષક નિલેશભાઈ સોલંકીએ અને હાંસોટ બી.આર.સી કૉ-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ તેજસભાઈ પટેલ,નિતેશભાઈ ટંડેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, એસ. એમ. સી અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસ. એમ. સી સભ્યો, આંગણવાડી પરિવાર, મધ્યાહન ભોજન પરિવાર અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલમાં જર્જરીત અને ભુતીયા ખંડેર માફક ઓરડીઓ ઉભી છે

ProudOfGujarat

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Breaking News આજે આમોદ ખાતે વિજિલન્સનો દરોડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!