Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની શિબિર યોજવામાં આવી.

Share

પ્રાથમિક શાળા સાહોલ તા.હાંસોટ જિ. ભરૂચ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માધ્યમથી હાંસોટ તાલુકામાં કાનૂની સેવા આપનાર એડવોકેટ સુમનભાઈ ટી.મિસ્ત્રી, નિર્લેપભાઈ વી.પટેલ, પરેશભાઈ જે.આહીર, હસમુખભાઈ એન.પરમાર તથા પેરા લીગલ વોલિયટર્સ મોહનીશભાઈ આર.મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કાનૂની સેવાની માહિતી શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8 ના બાળકોને આપવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન સુમનભાઈ ટી.મિસ્ત્રી એડવોકેટએ કરેલ હતું.

આ પ્રસંગે સાહોલ શાળાના આચાર્ય પારસબેન સી.પટેલ, શિક્ષકમિત્રો નિલેશકુમાર ડી.સોલંકી, તેજસકુમાર આર.પટેલ, નિતેશકુમાર ડી.ટંડેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, હેલ્પર મિનાક્ષીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં સરસાડ ગામે પાંચ ખેડૂતોનાં ખેતરમાં સિંચાઈ સાધનોની તોડફોડ.

ProudOfGujarat

નેત્રંગના બલદવા, પીંગોટ અને ધોલી ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને રજૂઆત કરી.

ProudOfGujarat

હળવદમાં કવાડિયાના પાટીયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!