Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પાંજરોલી પ્રા.શાળાના શિક્ષકનું ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત દ્વારા ઉમારત્ન એવોર્ડથી સન્માન કરાયુ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક પટેલ અશોકકુમાર જયંતિલાલનું સન્માન કરવામાં આવ્યું. શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત આયોજિત “ઉમારત્ન આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ એવોર્ડ” સન્માન સમારોહ – 2022 નું આયોજન વિશ્વાસ ભવન, ઉમિયાધામ ખાતે કરવામાં આવ્યું હતું જેમા અતિથિ વિશેષ તરીકે સાંસદ માન. વિવેકભાઈ પટેલ, વરાછા એ.સી.પી સી.કે.પટેલ તેમજ ઉમિયા પરિવાર ટ્રસ્ટ પ્રમુખ/મંત્રી તથા શૈક્ષણિક સમિતિ ચેરમેન ઉપસ્થિત રહી અભિનંદન સહ ઉતરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

RHTDM, Alaipayuthe થી Tanu Weds Manu અને હવે Aap Jaisa Koi સુધી – જ્યારે પણ R. Madhavan રોમાંસ પસંદ કરે છે, ત્યારે તે એક કલ્ટ ક્લાસિક બની જાય છે.

ProudOfGujarat

બે બાઈક સામસામે ભટકાતાં બેના મોત : મહિલાને ઈજા

ProudOfGujarat

अपने पापा की नन्ही परी और परिवार की सबसे मजबूत सपोर्ट सिस्टम, दीपिका ने अपने पारिवारिक समय से अंतर्दृष्टि की साझा!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!