Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

Share

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં ધોરણ 1 મા ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર -હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય પ્રેમીલાબેન વસાવા, ગામના સરપંચ, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, હાંસોટ તાલુકા બીઆરસી કો ઓર્ડીનેટર અશોકભાઈ પટેલ સી.આર.સી કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ પટેલ, ICDS સોનલબેન ઠકકર તેમજ ગામના આગેવાનો, વડીલો અને શાળા આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાનાં પાંદરી ગામનાં લોકો ઘરમાં ભૂગર્ભ પાણીનાં ટાંકા બનાવીને પાણીનો સંગ્રહ કરે છે.

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીના સિક્યુરિટી ગાર્ડને ત્રણ ઇસમોએ રોકીને માર માર્યો.

ProudOfGujarat

આગામી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!