Proud of Gujarat
FeaturedGujaratINDIA

કઈ Cryptocurrency માં રોકાણ કરવાથી તમને 100% ફાયદો થઈ શકે.

Share

Cryoto ની દુનિયામાં ઘણી currency એટલે કે coin ઉપલબ્ધ છે પરતું અમુક જ એવા છે જે fundamental storng છે આજે હું તમને અમુક એવા coin વિશે જણાવીશ કે જો તમે એમાં રોકાણ કરો છો તો તમને ફક્ત અમુક જ દિવસો માં ૧૦૦% ફાયદો થશે તો ચાલો હવે જાણીએ ક્યાં ક્યાં coin એવા છે જેમાં તમે રોકાણ કરીને સારી એવી આવક કરી શકો છો અને હા ખાસ વાત એ કે crypto અથવા કોઈ પણ માર્કેટમાં હંમેશા તમારી આવકની માત્ર ૧૦% રકમ જ લગાવી જોઈએ અને proper જ્ઞાન લઈને જ હંમેશા invest કરવું જોઈએ જેથી જોખમ રહેતું નથી.

૧ shiba inu
2 The sandbox
3 waves
4 Axie infinity
5 File coin
6 ETC

Advertisement

આ જે coin છે તે ખુબ જ સ્ટ્રોંગ છે અને આમાં નાનું એવું રોકાણ કરીને તમે સારી એવી passive income ઊભી કરી શકો છો આશા છે યોગ્ય માહિતી મળી હશે.


Share

Related posts

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

અક્ષય કુમારે સુરત માટે ‘બચ્ચન પાંડે કી સવારી’ ને ફ્લેગ ઓફ કર્યું!

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!