Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

Share

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ભારે હોનારત સર્જાઈ છે.જેમાં જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી  મૃત્યુઆંક 82 થયો છે..ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…તેમજ ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી…રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7ની તીવ્રતા નોંધાઈ હતી..ભૂકંપનું કેન્દ્રબિંદુ આઈલેન્ડ હોવાનું સામે આવ્યું છે..હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે….

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકામાં છ ઇંચ (147મિમિ)વરસાદ ખાબકયો.

ProudOfGujarat

વિદેશી દારૂ ભરૂચ જીલ્લામાં આવે છે જ ક્યાંથી : ભરૂચમાં લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો સહિત અન્ય બે આરોપી ફરાર.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાઇ એ બાબત માહિતી માંગવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!