Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના વડ ગામે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

જંબુસર તાલુકાના વડ ગામે ડો. ભીમરાવ આંબેડકર સાહેબની નવનિર્મિત પ્રતિમા તાલુકા પંચાયત જંબુસર સ્ટેમ્પડ્યુટીની સ્વંભડોળ ગ્રાન્ટ રૂપિયા ૨ લાખના ખર્ચે વડ ગામના પાદરમાં મુકવામાં આવી હતી જેની અનાવરણ વિધિ આજરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાના વરદ હસ્તે રાખવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પઢીયાર સહિત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયતના ઉપ્રમુખ, જંબુસર તાલુકા ભાજપા પ્રમુખ તેમજ તાલુકા આગેવાનો, ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામ જનો મોટી સંખ્યામાં હજાર રહયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા ક્ષય અધિકારી તરીકે બઢતી મેળવી બઢતીવાળી જગ્યાનો હવાલો સંભાળતા ડૉ.ઝંખનાબેન વસાવા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

દીવ વરસતા વરસાદને મન ભરીને માણતા રજા ઓ મનાવવા ગયેલા પ્રવાસીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!