Proud of Gujarat
GujaratINDIALifestyle

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

Share

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
પ્રાથમિક મિશ્ર શાળા મગણાદ ખાતે સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવયો હતો તેમાં જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકી જંબુસર તાલુકા શિક્ષણ અધિકારી (T.P.O) આયેશાબેન પટેલ તથા સુપર સોલ્ટના મેનેજર કેતનભાઇ ત્રિવેદી તથા સુપર સોલ્ટના કર્મચારીઓ
પ્રાથમિક મિશ્ર શાળા મગણાદ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને હાજર હતા

Advertisement

Share

Related posts

દ્રૌપદી મુર્મૂએ દેશના રાષ્ટ્રપતિ બની રચ્યો ઈતિહાસ,પોતાના જીવન સફરની કરી વાત.

ProudOfGujarat

ઇરોસનાઉનાં અગ્રણી સ્ટ્રીમિંગ જાયન્ટે 46 સ્ટોરીઝની જાહેરાત કરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણનું મહાઝૂંબેશ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!