Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર ના સારોદ ગામ પાસે ગણેશ વિસર્જન કરવા જતાં ટ્રેકટર પલ્ટી ખાતા ૬ થી વધુ લોકો ને ઇજા-ઇજાગ્રસ્ત તમામ ને સારવાર અર્થે ખસેડાયા…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલ સારોદ ગામ પાસે ગણેશ વિસર્જન કરવા જતા શ્રદ્ધારુઓનો ટ્રેકટર રોડ સાઈડ ઉપર ઉતરી જઇ પલ્ટી ખાતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…

અચાનક ટ્રેકટર પલ્ટી ખાતા ટ્રેક્ટર માં સવાર ૬ થીવધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને નજીક ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે…

Advertisement

Share

Related posts

આમોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામક એસ.આર.પટેલ વય નિવૃત્ત થયા

ProudOfGujarat

સરકારી યોજનાઓમાં જિલ્લામાં કોઇ પણ લાભાર્થીને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે જોવા સૂચના અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!