Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના સસ્પેન્ડ હોમગાર્ડ ને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ…

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા અને ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડ મિલકત સંબધી તેમજ અન્ય ગુનાઓ માટે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે જંબુસર એસ ટી ડેપો પાસે એક વ્યક્તિ કાણા રંગની હીરો પેશન મોટરસાઈકલ લઈ ને ઉભો હતો એની પુછા પરછ કરતા તે હોમગાર્ડ માંથી સસ્પેન્ડ થયેલ કલ્પેશ હસમુખ ડબગર હોવાનુ અને તે જંબુસર ખાતે રેહતો હોવાનુ જણાયુ હતુ. તેની પાસેની હીરો પેશન મોટરસાઈકલ  કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- હોવાનુ જણાયું હતુ આ અંગે જંબુસર નગર પોલીસ ખાતે ગુનો દાખલ કરી તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને સહાય…

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!