Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલી પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.આ બ્લાસ્ટની ઘટનામાં આઠથી વધુ કામદારોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત જેટલા કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કરાયા હતા. બનાવની જાણ થતા જંબુસર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી, અને ઘટના અંગે સધન તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે આત્મહત્યાના કેસમાં ચાર ઇસમોને 2 વર્ષ બાદ ચુકાદો આપી નિર્દોષ ઠરાવ્યા.

ProudOfGujarat

આયશર ટેમ્પોમાં ધાતુની વોટર સ્ટોરેજની આડમાં 85.87 લાખના દારૂની હેરાફેરી

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!