Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર જલાલ પુરા વિસ્તારમાં આવેલી જર્જરીત પાણીની ટાંકીને તોડી પડાય.

Share

જંબુસર નગરમાં જલાલ પુરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી જે ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતીમાં હતી જેના કારણે સ્થાનિકોએ નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી અને વર્ષોથી રહેલ પાણીની ટાંકીને તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી હતી. જલાલ પુરા ગીચ વસ્તીનો વિસ્તાર હોવાના કારણે પાણીની ટાંકી તૂટી પડે તો મોટી હોનારત સર્જાય જેથી લોકોએ પાણીની ટાંકી ઉતારી લેવા માંગ કરી હતી. નગરપાલિકાએ પણ ગીચ વસ્તી અંગે પૂરેપુરી સાવધાની રાખી હતી અને પાણીની ટાંકી ઉતારતા પહેલા સંબંધિત વિસ્તારને ખાલી કરવવામાં આવ્યો હતો. ત્યારબાદ જલાલ પુરા વિસ્તારમાં પાણીની ટાંકી ઉતારી લેવાતા તંત્રએ અને લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

MKGM કંડારી માનવ કેન્દ્ર જ્ઞાન ખાતે અંગ્રેજી માધ્યમમાં (CBSC ) અભ્યાસ કરતા પ્રાર્થના દેવેન્દ્રસિંહ પરમારે રાઇફલ શૂટિંગમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભરૂચ નું ગૌરવ વધાર્યું છે.

ProudOfGujarat

પાવાગઢમાં આઠમે બે લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

ProudOfGujarat

વાગરા ખાતે વિશાખા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બહેનોને સર્ટીફીકેટ તથા સિલાઈ મશીનો આપવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!