Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

Share

અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોનાં હિતોનાં રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં અંકલેશ્વરની ડેટોકસ ઈન્ડિયા કંપનીમાં કામદારનો અકસ્માતમાં પગ કપાયા હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં કંપની દ્વારા માનવતાનાં કોઈ ધોરણો અપનાવાયા ન હતા. ન્યાય ના મળતા કામદાર કંપનીની બહાર ન્યાય ચાહીએ ના પ્લે બોર્ડ સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ કામદારોએ ડેટોકસ ઈન્ડિયા કંપનીનાં કર્તાહર્તાઓને મળવા અંગે સમય માંગ્યો હતો પરંતુ કંપનીના અધિકારીએ કામદારોને મળવાનો સમય ન આપી લાગણીવિહીન વર્તન કરતાં કામદાર આલમમાં રોષની લાગણી વર્તાઇ છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓની સંખ્યામાં વઘારો કરાયો.

ProudOfGujarat

લીંબડી ટોકરાળા ગામ પાસે આવેલ નર્મદા કેનાલમા પડી જતાં યુવાનનું મોત.

ProudOfGujarat

રાજપીપળા : સુરક્ષા સાથે સ્થાનિકોને રોજગારી મળે તેવો નર્મદા પોલીસનો પ્રયાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરક્ષા માટે 100 જીઆરડી જવાનો તેનાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!