Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

Share

જંબુસર પોલીસ સ્ટેશન માં ટાફીક બિગેડ મા ફરજ બજાવતા વિજયસિંહ જીતસિહ ચૌહાણ ડેપો સર્કલ પાસે ફરજ પર હાજર હતા અને સામે દુકાન પાસે નીચે પડેલ મોબાઈલ લય થોરી વાર દુકાન મુકયો હમના કોઈ લેવા આવસે પણ લેવા કોઈ નાં આવ્યુ ખોવાયેલ છોકરાના પપ્પા નો ફોન આવ્યો મારા છોકરા આ મોબાઈલ તે લેવા આવસે મે કીધું સેમસંગ કંપની નો 18000 હજાર રૂપિયા નો મોબાઈલ મલ્યો હતો એમ કે પટેલ સાહેબ ની હાજરી પરત આપ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ઘટનામાં કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

વલસાડ-પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં 4 મુસાફરને માર મારી મોબાઈલ તફડાવતી ગેંગ, 1 પકડાયો, 3 ભાગી ગયા

ProudOfGujarat

બામસેફ-ઈન્સાફ – બી.એમ.જી સંગઠન દ્વારા વિશ્વ નાં ઐતિહાસિક ધર્મ પરિવર્તન દિવસ ઉપલક્ષ્યે સંવિધાન સંકલ્પ-પ્રતિજ્ઞા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!