Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મહાનગરના અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, ચેરમેન મનીષભાઈ કટારીયા, યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, મહામંત્રીઓ, ચિંતન ચોવટીયા, વિરલ બારોટ, સંગઠનના સંગઠન પદાધિકારીઓ, કોર્પોરેટરો, કેતનભાઇ નાખવા, પ્રવિણાબેન રુપડીયા, પૂર્વ કોર્પોરેટર મનીષભાઈ કનખરા, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના સૌ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા કાર્યક્રમના ઇન્ચાર્જ કરસનભાઈ ડેર, સિધ્ધાર્થ કટારમલ, મિલન વજાણી જે મત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનાં યથાવત, ગતરોજથી આજ સુધી ૩૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયાં.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૮ થી ૪૪ વર્ષના નાગરિકોના વેક્સિનેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ.

ProudOfGujarat

આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!