Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોની સફાઈ કામગીરી હાથ ધરાઇ.

Share

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર દિવસ દરમ્યાન વાહનોના ટ્રાફિકને ધ્યાને લેતા જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્હેલી સવારે સફાઈ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ પ્રાયોગિક ધોરણે પંડીત નહેરૂ માર્ગ ઉપર વ્હેલી સવારના સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં શહેરના ટ્રાફિક વાળા અલગ – અલગ રસ્તાઓનો આ કામગીરીમાં સમાવેશ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે પોલીસ તંત્ર કેમ ચુપ…???

ProudOfGujarat

પંચમહાલ-લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની જિલ્લામાં ગત મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી…..

ProudOfGujarat

લીમડી -ઝાલોદ બાયપાસ રોડ ઉપર માગઁ અકસ્માત ધોરણ દસ મા અભ્યાસ કરતો આશાસ્પદ યુવાનની ધટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!