Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોરજાઈ ગામ ખાતે થી વિદેશી દારૂ ઝડપી પડ્યો .. રૂ ૧૩૮૦૦૦ નો વિદેશી દારૂ ઝડપાયો ….

Share

ત્રણ આરોપી વોન્ટેડ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા
તાલુકાના બોરજાઈ ગામ ખાતેથી એલ સી.બી.પોલીસે મળેલ બાતમી ના આધારે રૂ ૧૩૮૦૦૦ ની કિંમતનો વિદેશી દારૂ નો જથ્થો બોટલ નગ ૧૧૫૨ ઝડપી પાડ્યો હતો .દધેડા ગામના જયેશ રતિલાલ વસાવાએ સતીશ બાબુ વસાવા અને નાનું બાબુ વસાવા ની મદદથી દારૂનો જથ્થો ભેગો કર્યો હતો જોકે ત્રણે આરોપી ઓ વોન્ટેડ છે ઝઘડિયા પોલીસ બનાવની તપાસ કરી રહી છે

Advertisement

Share

Related posts

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

વેંગણી ગામે પીવાના પાણી માટે લોકોના વલખાં : કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

વડોદરાના દિવાળીપુરા ખાતે કોર્ટ પરિસરમાંથી પિત્તળના વાલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!