Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

Share

 
જાણવા મળ્યા મુજબ જૂનાગઢ ના કેશોદ માં મોડી રાત્રે કેવલ સવાણી નામના 28 વર્ષના બિલ્ડરની હત્યા થઇ છે…ગઈકાલે મોડીરાત્રે સાઈટ પરથી બેભાન હાલતમાં મળ્યા હતા.જેઓને કેશોદ હોસ્પિટલ ખાતે લવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા…માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી બિલ્ડરની હત્યા થઇ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે..બિલ્ડર ના ગળા માંથી સોનાના ઘરેણાંની લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે….

Advertisement

Share

Related posts

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

ProudOfGujarat

રિયલ લાઈફ હીરો સોનુ સૂદ ગણેશ ચતુર્થી ભક્તિ અને પર્યાવરણમિત્ર પરંપરાઓ સાથે ઉજવે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!