Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

Share

મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો સુરતથી વડોદરા તરફ જઇ રહ્યા હતા એ દરિમયાન કરજણ ટોલટેક્સ પર કરજણ પોલીસે પૂછપરછ માટે રોકયા હતા એ દરમ્યાન પરપ્રાંતિયો એ હોબાળો મચાવ્યો હતો.

તેથી કરજણ નેશનલ હાઇવે-૪૮ પર આવેલ ટોલનાકા પાસે લાંબી વાહનોની કતારો લાગી હતી. દરમ્યાન પરપ્રાંતીય શ્રમિકોએ નેશનલ હાઇવે-૪૮ પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કરજણ પોલીસ એ તેમની પૂછપરછ માટે જ અને મેડિકલ માટે જ તેમને રોકવામાં આવ્યા હતા.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

ProudOfGujarat

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ કઠલાલ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!