Proud of Gujarat
GujaratFeaturedINDIA

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીટ કોઈન મામલે શકિતસિંહ ગોહિલના આરોપોને પાયા વગરના ગણાવી માત્ર બદનામ કરવાના કાવત્રા રૂપ હોવાનું જણાવ્યુ હતું. દેશભરમાં ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાની સાજીસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સક્રિય રીતે પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે. આ મામલામાં કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

ProudOfGujarat

એર ઈન્ડિયા દુર્ઘટનામાં ભોગ બનેલા ભરૂચ જિલ્લાના મુસાફરોના મૃતદેહ તાત્કાલિક સોંપવાની માંગ

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!